GRANUM GOTA FLOUR


  • GRANUM GOTA FLOUR

GRANUM GOTA FLOUR

Granum Gota Flour is a high quality product grounded from superior quality 100% naturally cultivated Channa Dal. It's fine texture promotes low oil absorption and is rich in proteins necessary to maintain a healthy lifestyle.

 

  • - No Artificial Color

  • - No Added Preservative

  • - 100% Quality Guaranteed

  • - Available in 400gm Box

 

  Enquire Now
ગોટા બનાવવાની રીત
  • એક ઊંડા પાત્ર માં ગ્રેનમ ગોટાના ફ્લોર માં ૨૫૦ મીલી પાણી અને ૨ ચમચી ગરમ તેલ ઉમેરી નરમ પેસ્ટ બનાવો.
  • મિશ્રણ ને સરખી રીતે મિક્ષ કરી ૧૦-૧૫ મિનિટ બાજુ પર રાખી મૂકો.
  • સ્વાદ અનુસાર ઝીણા સમારેલા લીલા મરચાં અને સમારેલી લીલી મેથી મિશ્રણ માં ઉમેરી શકાય.
  • કડાઈ માં તેલ ગરમ થયા પછી મિશ્રણનો ઉપયોગ કરી ગોટા તળવા મુકો. મધ્યમ ઝાળ પર ગોટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં શુઘી તળો.
ચટણી બનાવવાની રીત
  • ૧૦૦ ગ્રામ પાણીમાં સ્વાદ પ્રમાણે ગળ્યું બનાવવા માટે ગોળ નાખીને, ગોળ ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ સાથે પેકેટ માં આપેલ ચટણીનો પાઉડર ઉમેરો અને તેને ૪-૫ મિનિટ સુધી ગરમ કરો. ગરમ ગોટા સાથે ચટણી ના સ્વાદ નો આનંદ માણો.

पकोड़ा बनाने का तरीका
  • एक गहरे पात्र में 250 ग्राम पानी और 2 चम्मच गरम तेल को ग्रैनम पकोड़ा फ्लोर में डालकर मुलायम पेस्ट बना लें।
  • मिश्रण को समान रूप से मिलाएं और 10-15 मिनट के लिए अलग रख दें।
  • स्वाद के लिए बारीक कटी हरी मिर्च और कटी हरी मेथी डालें।
  • एक कड़ाही में तेल गरम करें और मिश्रण का उपयोग करके, मध्यम आंच पर सुनहरा भूरा होने तक तले।
चटनी बनाने का तरीका
  • १०० ग्राम पानी में स्वादानुसार मीठा बनाने के लिए गुड डालके, गुड घुल जाए तब तक गरम कीजिये। पैकेट में साथ में दिए गए चटनी पाउडर को उसमे मिला के ४-५ मिनट गरम करे। गरमा गर्म गोटा के साथ चटनी के स्वाद का आनंद लें।

Gota Recipe
  • In a deep bowl make a soft batter of Granum Gota Flour by adding 250 ml of water and 2 teaspoons of hot oil.
  • Mix the mixture evenly and keep aside for 10-15 minutes.
  • Add finely chopped green chilies and chopped green methi to taste.
  • Heat the oil in a pan and fry the gota using the mixture. Fry until gota on medium flame untill they turn golden brown.
Chutney Recipe
  • Add jaggery according to your taste in 100ml water & boil until the jaggery melts. Then add the given chatni powder in the packet and boil it for 4-5 minutes. Enjoy the delicious taste of hot gota & Chutney.

Ingredients
Gram Flour, Iodized Salt, Sugar, Til, Aniseed, Citric Acid (INS 330), Sodium Bicarbonate (INS 500 (ii)), Black Pepper, Garam Masala, Coriander